top
દિવાળી વેકેશનમાં સુરતથી દુબઈની ટિકિટ 50 હજાર સુધી પહોંચી, પ્રવાસીઓનું બજેટ ખોરવાયું
દિવાળી વેકેશનમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહેલા સુરતીઓ માટે હવાઈ મુસાફરી મોંઘી સાબિત થઈ રહી છે. સુરતથી દુબઈ અને શારજાહ જતી ફ્લાઇટની વન-વે ટિકિટનું ભાડું 48,000થી 50,000 સુધી પહોંચી ગયું હોવાની ફરિયાદો સામે આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી દુબઈની દૈનિક ફ્લાઇટ અને શારજાહની સપ્તાહમાં ત્રણ દિવસ ચાલતી ફ્લાઇટમાં ઊંચા ભાડાને કારણે પ્રવાસીઓનું બજેટ ખોરવાઈ […]
Read full article on Gujaratmitra