politics
Delhi SIR: અડવાણી, જયશંકર સહિત મોટા નામોને નોટિસ, જાણો શું છે કારણ
દિલ્હીમાં ચાલી રહેલી મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન અનેક જાણીતા રાજકીય અને વહીવટી વ્યક્તિઓના નામ નોટિસની યાદીમાં સામે આવ્યા છે. તેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, વિદેશ મંત્રી એસ. જયશંકર, ચૂંટણી કમિશનર એસ.એસ. સંધુ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કપિલ સિબ્બલ, કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી અને વિદેશ સચિવ [...]
Read full article on Gujaratmitra