top
Cotton Price Today Gujarat: માણાવદરમાં કપાસનો રાજ્યનો સૌથી ઉંચો ભાવ 2010 રૂ. બોલાયો, જાણો અન્ય યાર્ડના ભાવ
Cotton (Kapas) Price Today Gujarat (October 28, 2026) | કપાસ આજના બજાર ભાવ: ગુજરાત કપાસની સારી આવક રહી છે અને ભાવમાં પણ તેજી જોવા મળી છે. આજે 28 ઓક્ટોબર 2026ના રાજ્યના 49 માર્કેટ યાર્ડના આજના કપાસના બજાર ભાવ અહીં આપવામાં આવ્યા છે. જેમાં કપાસના ભાવ નીચામાં 1 હજાર અને ઉંચામાં 2010 રૂપિયા સુધી બોલાયા હતા. માણાવદરમાં રાજ્યનો સૌથી ઉંચો 2010 રૂપિયા ભાવ બોલાયો હતો. આ ઉપરાંત રાજકોટમાં ઉંચો ભાવ 1948 રૂ. અને નીચો ભાવ 1800 રૂપિયા બોલાયો હતો. અન્ય યાર્ડમાં શું રહ્યા ઉંચા અને નીચા ભાવ તેના પર નજર ફેરવીએ.
Read full article on Gujarati Jagran