Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

CMની નદીસર મુલાકાત પહેલા કલેક્ટરે PM શ્રી શાળાની મુલાકાત લીધી:કાર્યક્રમની તૈયારીઓ અને સુવિધાઓની સમીક્ષા કરી, અધિકારીઓને સૂચનાઓ આપી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 24, 2026 👁 3 views
CMની નદીસર મુલાકાત પહેલા કલેક્ટરે PM શ્રી શાળાની મુલાકાત લીધી:કાર્યક્રમની તૈયારીઓ અને સુવિધાઓની સમીક્ષા કરી, અધિકારીઓને સૂચનાઓ આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા નદીસર, ગોધરા ખાતેના સેવા સેતુ કાર્યક્રમ પહેલા પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ PM શ્રી શાળાની મુલાકાત લીધી હતી. તેમણે કાર્યક્રમની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટર અજય દહિયાએ સંબંધિત અધિકારીઓ સાથે શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અને કાર્યક્રમની તૈયારીઓની તપાસ કરી હતી. ખાસ કરીને, કાર્યક્રમમાં આવનાર લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી સપ્લાય અને બેઠક વ્યવસ્થા જેવી જરૂરી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. કલેક્ટરે સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન કોઈ મુશ્કેલી ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ સારી રીતે જાળવવામાં આવે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan