top
વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજનું CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઈ-લોકાર્પણ: 212 કરોડના ખર્ચે બનેલો નવો બ્રિજ વાહનવ્યવહાર માટે શરૂ
Vadodara News: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અતિ મહત્વપૂર્ણ ગંભીરા–મુજપુર બ્રિજનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરાના વરણામા ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમથી આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહીસાગર (મહી) નદી પર રૂ. 212 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ માત્ર એક વર્ષના રેકોર્ડ સમયગાળામાં તૈયાર કરી દેવાયો છે.
Read full article on Gujarati Jagran