politics
ચૂંટણી કમિશનરોની નિમણૂકના કાયદા મામલે બે જજોના અલગ અભિપ્રાય, હવે CJI કરશે નિર્ણય
સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના 2023ના કાયદાની કાયદેસરતા પડકારતી અરજીઓ પર મહત્વનો આદેશ આપ્યો છે. જસ્ટિસ દત્તા અને જસ્ટિસ શર્માના અલગ-અલગ અભિપ્રાયને કારણે, હવે 3 જજોની બેન્ચ નક્કી કરશે કે આ કેસ 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ સુનાવણી માટે મોકલવો કે નહીં. આ કાયદામાં CJIને બદલે કેબિનેટ મંત્રીને પસંદગી સમિતિમાં સામેલ કરાયા છે.
Read full article on Gujaratsamachar