crime
છત્તીસગઢ ઝીરમ ઘાટી કેસમાં 10 લોકોને ફાંસીની સજા, 2013માં કોંગ્રેસ કાફલા પર થયો હતો નક્સલ હુમલો
જગદલપુરની NIA કોર્ટે ૨૦૧૩માં ઝીરામ ઘાટી ખાતે કોંગ્રેસના નેતાઓ સહિત ૨૯ લોકોની હત્યાના કેસમાં ૧૦ દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. ૨૫ મે ૨૦૧૩ના રોજ કોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન યાત્રા’ના કાફલા પર નક્સલવાદી હુમલો થયો હતો. આ ઘટનામાં તત્કાલીન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર પટેલ, મહેન્દ્ર કર્મા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યાચરણ શુક્લા સહિત ૨૯ લોકોએ જીવ ગુમાવ્યો [...]
Read full article on Gujaratmitra