Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
politics

Chhota Udaipur news: છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની ચૂંટણી મોકૂફ, 27માંથી એકપણ સભ્ય હાજર નહીં!

📰 Abp News 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
Chhota Udaipur news: છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની ચૂંટણી મોકૂફ, 27માંથી એકપણ સભ્ય હાજર નહીં!

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદ માટે આજે યોજાવાની રહેલી ચૂંટણી સભ્યોની ગેરહાજરીના કારણે મોકૂફ રાખવામાં આવી છે. અગાઉના પ્રમુખ મંજુલાબેન કોલીનું આદિજાતિ પ્રમાણપત્ર ખોટું હોવાના કારણે તેમનું પ્રમુખપદ રદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા પ્રમુખની પસંદગી માટે આજે સવારે 11 વાગ્યે ચૂંટણી પ્રક્રિયા યોજાવાની હતી, પરંતુ સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં 27માંથી એકપણ સભ્ય ચૂંટણી સ્થળે હાજર રહ્યો નહોતો. સભ્યોની ગેરહાજરીને પગલે ચૂંટણી અધિકારીએ પ્રક્રિયા મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. હવે નિયમ મુજબ નવી સામાન્ય સભા યોજાઈ શકે છે અને આગામી દિવસોમાં પ્રમુખની ચૂંટણી માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. છોટાઉદેપુર નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપ પાસે 26, કોંગ્રેસ પાસે 1 બેઠક છે અને 1 બેઠક ખાલી છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan