top
CEC જ્ઞાનેશકુમાર સામે સંસદમાં ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવશે વિપક્ષ
નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમાર સામે INDIA બ્લોક ફરી એક વાર ઇમ્પિચમેન્ટનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષી પક્ષોએ પ્રસ્તાવનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષી પક્ષો આગામી સપ્તાહે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં નોટિસ આપવાની શક્યતા છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ચૂંટણી પંચની […] The post CEC જ્ઞાનેશકુમાર સામે સંસદમાં ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવશે વિપક્ષ appeared first on chitralekha .
Read full article on Chitralekha