Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

CCTV: અમદાવાદમાં ગટરના ઢાંકણાંય સલામત નથી! મોલ-સોસાયટીઓમાંથી જાળી ચોરતી ગેંગનો પર્દાફાશ, 167 કિલો લોખંડ સાથે 1 ઝડપાયો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
CCTV: અમદાવાદમાં ગટરના ઢાંકણાંય સલામત નથી! મોલ-સોસાયટીઓમાંથી જાળી ચોરતી ગેંગનો પર્દાફાશ, 167 કિલો લોખંડ સાથે 1 ઝડપાયો
અમદાવાદમાં LCB ઝોન-7ની ટીમે મોલ-સોસાયટીઓમાંથી ગટરના ઢાંકણાં અને ગ્રીલ ચોરતી ગેંગના સાગરીત ફતેવાડીના અર્શદ પઠાણને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 5 લોખંડના ગટરના ઢાંકણાં, એક્સેસ સ્કૂટર સહિત કુલ ₹54,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરીમાં સંડોવાયેલ અન્ય એક આરોપી અલહાસ શેખની શોધખોળ ચાલુ છે. પોલીસે 2 ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan