politics
Breaking News : ઓસ્ટ્રેલિયામાં કામ કરવા ઈચ્છતા ભારતીયો માટે મહત્વના સમાચાર, સરકારે વિઝા પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર
ઓસ્ટ્રેલિયાએ વર્ક વિઝા પ્રક્રિયામાં નવી પ્રાથમિકતાઓ અમલમાં મૂકી છે, જે 19 સપ્ટેમ્બરથી લાગુ છે. હવે કેટલાક પસંદગીના ક્ષેત્રો (જેમ કે આરોગ્યસંભાળ, બાંધકામ) અને 'Skills in Demand' વિઝા અરજદારોને વધુ પ્રાધાન્ય મળશે.
Read full article on Tv9 Gujarati