politics
Breaking News : AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે અમદાવાદ મેયર સામે કરેલી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી
અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 192 કોર્પોરેટરો છે, જેમાં 160 સત્તાપક્ષના અને 32 વિપક્ષના કોર્પોરેટરો છે. અરજીમાં આક્ષેપ કરાયો હતો કે સંબંધિત કમિટીઓમાં વિપક્ષના કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું નથી, જ્યારે સત્તાપક્ષના કેટલાક સભ્યોને એકથી વધુ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.
Read full article on Tv9 Gujarati