top
Bharuch: જામા મસ્જિદમાંથી ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળવાનો મામલો, HCનો વચગાળાનો આદેશ આપવાનો ઈન્કાર; 2 નવેમ્બરે વધુ સુનાવણી
Bharuch: ભરૂચની જામા મસ્જિદમાં જૈનોના 19માં તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપવાનો ઈનકાર કરતા કલેક્ટર, ટ્રસ્ટ, સરકાર અને ASIને નોટિસ આપી છે. હવે આ સમગ્ર મામલે આગામી સુનાવણી 2 નવેમ્બરના રોજ હાથ ધરાશે.
Read full article on Gujarati Jagran