top
ભારતમાં જ બનશે રમતગમતનાં સાધનો, કેન્દ્ર સરકારે 1,856 કરોડની યોજનાને આપી મંજૂરી
ભારતમાં રમતગમતનાં સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે 1,856.67 કરોડની ‘ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ’ને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2026-27થી 2033-34 સુધી અમલમાં રહેવાની આ યોજનાનો હેતુ દેશમાં રમતગમતનાં સાધનોનું ઉત્પાદન વધારવા, નવી ટેક્નોલોજી અને સંશોધનને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો […]
Read full article on Gujaratmitra