environment
બે દિવસમાં બે વાર... કાલોલમાં પીવાના પાણીમાંથી પશુના હાડકાં મળ્યા, તંત્રની સુરક્ષા સામે ઊઠ્યા સવાલો – જુઓ Video
પંચમહાલના કાલોલમાં પીવાના પાણીના સંપમાંથી ફરી પશુઓના હાડકાં મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ સફાઈ બાદ પણ બે દિવસમાં બીજીવાર હાડકાં મળ્યા છે. કાલોલ ચીફ ઓફિસરે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકો નગરપાલિકાની બેદરકારી અને સુરક્ષાના અભાવ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
Read full article on Tv9 Gujarati