Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Amreli Market Yard Bhav Today: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1995 સુધી બોલાયા; જાણો કઇ જણસીનો કયો ભાવ બોલાયો

📰 Gujarati Jagran 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
Amreli Market Yard Bhav Today: અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1995 સુધી બોલાયા; જાણો કઇ જણસીનો કયો ભાવ બોલાયો
Amreli Market Yard Bhav Today (September 22, 2026) | અમરેલી માર્કેટ યાર્ડ ના ભાવ: 22 સપ્ટેમ્બર 2026ના રોજ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડ(APMC Amreli) દ્વારા નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. અહીં જે ભાવ દર્શાવવામાં આવ્યા છે તે 20 કિલો દીઠ હરાજીના ભાવ છે. આજે માર્કેટ યાર્ડમાં કપાસની કુલ 293 ક્વીન્ટલ આવક નોંધાઈ હતી, જેમાં નીચા ભાવ 1040 અને ઊંચા ભાવ 1995 રહ્યા હતા. ઘઉં ટુકડાની 451 ક્વીન્ટલ આવક સાથે તેના નીચા ભાવ 450 અને ઊંચા ભાવ 655 નોંધાયા હતા. ઘઉંની 164 ક્વીન્ટલ આવક થઈ હતી, જેના ભાવ 485 થી 585ની વચ્ચે રહ્યા હતા.
Read full article on Gujarati Jagran

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan