politics
અમીષ પટેલના મોત મામલે સુરતમાં રેલી, હત્યાનો ગુનો નોંધવાની માંગ સાથે કલેક્ટરને આવેદન
ઓલપાડના અમીષ પટેલના શંકાસ્પદ મોત મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમીષ પટેલના પરિવારજનો, સમર્થકો અને ઓલપાડના સ્થાનિકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. રેલી બાદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી પરિવારને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે અમીષ પટેલનું મોત [...]
Read full article on Gujaratmitra