politics
‘અમે જાતે NTA ઓફિસ જઈને સિસ્ટમ જોઈશું’; NEET પેપર લીક પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ
સુપ્રીમ કોર્ટે NEET-UG 2026 પેપર લીક અને NTA સુધારા અરજીઓ પર કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ખંડપીઠ પોતે NTA ઓફિસ જઈને વ્યવસ્થા તપાસશે. સુધારા માત્ર કાગળ પર નહીં, જમીની સ્તરે લાગુ થવા જોઈએ. જસ્ટિસ પી.એસ. નરસિંહાની ખંડપીઠે NTA ને અત્યાર સુધી થયેલા સુધારાનો વિસ્તૃત એફિડેવિટ વેબસાઈટ પર અપલોડ કરવા આદેશ આપ્યો છે.
Read full article on Gujaratsamachar