crime
અમદાવાદથી જૂનાગઢ સુધી જર્જરિત મિલકતોનું માળખું!
અમદાવાદમાં જર્જરિત અને હેરિટેજ ઈમારતોનો પ્રશ્ન ગંભીર છે, રાજકોટમાં હજારો બાંધકામોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે જૂનાગઢમાં પણ સેંકડો મિલકતો જર્જરિત જાહેર થઈ છે.
Read full article on Etv Bharat