crime
અમદાવાદમાં GST અધિકારી બની આંગડિયા કર્મચારીનું અપહરણ કરનાર ત્રણ ઝડપાયા, 34 લાખની લૂંટના નાણાંમાંથી કાર અને આઈફોન ખરીદ્યા
ઓઢવ બ્રિજ પાસેથી પસાર થતી વેળાએ એક કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ જીએસટી અધિકારી તરીકે આપી હતી અને કર્મચારીને વાહનમાં બેસાડી અપહરણ કરી રૂ. 34 લાખની રોકડ લૂંટી લીધી હતી. પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી સાડા સાત લાખ રૂપિયા રોકડા, લૂંટના નાણાંથી ખરીદેલી નવી કાર, રેકીમાં વપરાયેલી કાર અને આઈફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Read full article on News18 Gujarati