crime
અમદાવાદમાં 7 વર્ષની દીકરી સાથે શરમજનક કરતૂત, લિફ્ટનો દરવાજો બંધ થયો ને CCTVમાં જે કેદ થયું તે જોઈ પિતાને આઘાત લાગ્યો!
પાછળ કોઈ પીછો કરતો હોવાનો અહેસાસ થતાં દીકરી ભાગીને લિફ્ટ પાસે પહોંચી ત્યાં જ પાછળથી નરાધમ આવ્યો ને એવી હરકત કરી કે દીકરી સ્તબ્ધ થઈ ગઈ હતી. જો કે આ બધી ઘટના CCTVમાં કેદ થયા બાદ પિતાના આંખ સામે દૃશ્ય આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ.
Read full article on News18 Gujarati