top
અમદાવાદ રેલવે સ્ટેશન પર ઐતિહાસિક સિદ્ધિ, બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી દોડશે ભારતીય રેલવેની ટ્રેનો, નવા પ્લેટફોર્મ તૈયાર
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસમાં મોટી સિદ્ધિ! દેશમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચે ભારતીય રેલવેના નવા પ્લેટફોર્મ અને બ્રોડગેજ લાઇનનું CRS નિરીક્ષણ પૂર્ણ. જાણો સંપૂર્ણ વિગતો.
Read full article on Gujarati Jagran