crime
અમદાવાદ: LG હોસ્પિટલમાં મૃતદેહ સાચવવા 18 કોલ્ડ સ્ટોરેજ શરૂ, હવે પોસ્ટમોર્ટમ માટે સિવિલના ધક્કા બંધ!
અમદાવાદના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે મણિનગરની LG હોસ્પિટલમાં નવી મોર્ટ્યુરી શરૂ કરાઈ છે. આધુનિક પોસ્ટમોર્ટમ વિભાગ અને 18 કોલ્ડ સ્ટોરેજ યુનિટથી સજ્જ આ સુવિધાથી હવે પૂર્વ અમદાવાદના લોકોને પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ હોસ્પિટલ નહીં જવું પડે. અકસ્માત કે આકસ્મિક મૃત્યુના કેસોમાં મૃતદેહના પરિવહન, સમય અને અંતરની દોડધામ ઘટશે, જેનાથી સ્વજનો અને પોલીસને પણ રાહત થશે.
Read full article on Gujaratsamachar