top
અમદાવાદ અને રાજકોટમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા: જે.પી. નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જોડાયા; જુઓ LIVE
BJP Loktantra Bachao March: અમદાવાદ અને રાજકોટમાં ભાજપની ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રા યોજાઈ હતી. જેમાં જે.પી. નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવી સહિતના નેતાઓ જોડાયા હતા.
Read full article on Gujarati Jagran