politics
આંધ્ર પ્રદેશમાં યોજાશે 'અખિલ ભારતીય સમન્વય બેઠક', RSS વડા ડૉ.મોહન ભાગવત રહેશે હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS) પ્રેરિત વિવિધ સંગઠનોની વાર્ષિક ' અખિલ ભારતીય સમન્વય બેઠક ' આ વર્ષે યુગાબ્દ 5128 , વિક્રમ સંવત 2083 શ્રાવણ શુક્લ સપ્તમી , અષ્ટમી અને નોમ એટલે કે 19 થી 21 ઓગસ્ટ 2026 દરમિયાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના ગુડીલોવા ખાતે યોજાવા જઈ રહી છે. દર વર્ષે નિયમિતપણે યોજાતી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સંઘ પ્રેરિત 32 જેટલા વિવિધ સંગઠનોના રાષ્ટ્રીય કક્ષાના પદાધિકારીઓ ભાગ લેશે. આ બેઠકમાં સંગઠનોના અખિલ ભારતીય અધ્યક્ષ , મહાસચિવ , સંગઠન મંત્રી તેમજ કેટલાક પસંદગીના મુખ્ય પદાધિકારીઓ હાજરી આપશે. આ સંગઠનો છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક જીવનમાં સક્રિય રહીને રાષ્ટ્રહિત , લોકજાગૃતિ અને જાહેર ક્ષેત્રની વિવિધ સમસ્યાઓના ...
Read full article on Khabarchhe