business
આ છે દુનિયાની સૌથી લાંબી ટ્રેન યાત્રા, 7 દિવસમાં કાપે છે હજારો કિમી, જાણો શું છે તેનું નામ
Which Is The World Longest Train Route : જો આપને ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ છે તો વિચારો હજારો કિમીની મુસાફરી કરવા માટે ટ્રેનમાં લગભગ એક અઠવાડિયું વિતાવવાનું કેવું રહેશે. દુનિયાના સૌથી લાંબા અંતરના રેલ રૂટમાંથી એક, મુસાફરોને રશિયાના વિશાળ વિસ્તાર, મોટા શહેરો, નદીઓ અને સાઈબેરિયાના નજારામાંથી પસાર થાય છે.
Read full article on News18 Gujarati