crime
નળખેડામાં બગલામુખી મંદિરના દર્શને જતા 8 શ્રદ્ધાળુઓનાં મોત, નાળાના તેજ પ્રવાહમાં કાર તણાઈ
મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં આવેલા નળખેડામાં શનિવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. મા બગલામુખી મંદિરના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર મંદિર નજીક આવેલા વરસાદી નાળાના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર કુલ આઠ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ [...]
Read full article on Gujaratmitra