crime
જામનગરની એસ. કે. રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ 7 લોકોની તબિયત લથડી, ફૂડ વિભાગે સીલ માર્યું
જામનગરમાં પાંચ હાટડી વિસ્તારની 'એસ.કે. રેસ્ટોરન્ટ'માં નોન-વેજ ખાધા બાદ 7 લોકોની તબિયત લથડી. ફૂડ પોઇઝનિંગની શંકાથી તમામને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા. મનપાના ફૂડ વિભાગે તપાસ કરતા અસ્વચ્છતા જણાતા રેસ્ટોરન્ટ સીલ કરી, ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા. હાલ દર્દીઓની હાલત સ્થિર છે, રિપોર્ટ બાદ વધુ વિગતો મળશે.
Read full article on Gujaratsamachar