crime
સોનાની ખાણ ધસી પડતાં 60 શ્રમિકોના મોત, અનેક ગુમ, સુદાનમાં મોટી દુર્ઘટના
આફ્રિકન દેશ સુદાનના પશ્ચિમ કોર્દોફોનમાં આવેલી સોનાની ખાણ રવિવારે અચાનક ધસી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અલ-નુહુદ શહેર નજીક બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 60 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ગેરકાયદે ખનન અને સુરક્ષાના અભાવને કારણે અગાઉ પણ આવા જીવલેણ અકસ્માતો બન્યા હતા.
Read full article on Gujaratsamachar