business
આ તો ગજબઃ એકસાથે 52 એક્સપર્ટે આપી આ બેંકિંગ શેર ખરીદવાની સલાહ, એવી તો કેટલી તેજી આવવાની છે?
જુલાઈના આંકડાઓ અનુસાર, આ વેલ્યૂના હિસાબથી ICICI બેંક હવે ઘરેલૂ મ્યુચ્યુઅલ ફંડ્સની સૌથી મોટી સ્ટોક હોલ્ડિંગ બની ગયો છે. મ્યુચ્યુઅલ ફંડ્સની પાસે ICICI બેંકના લગભગ 2.10 અબજ શેર છે. તેની કૂલ વેલ્યૂ 3.01 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
Read full article on News18 Gujarati