top
હૂતી મિસાઈલોથી ધ્રૂજ્યું સાઉદી અરેબિયા, મસ્જિદને અને સૈન્ય બેઝને નુકસાન, અત્યાર સુધીમાં 500ના મોતનો દાવો!
યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના જાઝાન પ્રાંતમાં મિસાઈલ હુમલો કર્યો. આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા, તેમજ એક મસ્જિદ સહિત અનેક ઇમારતોને નુકસાન થયું. સપ્ટેમ્બરથી શરૂ થયેલી લડાઈમાં 500થી વધુ લોકોના મોત થયા છે. હૂતીઓએ સાઉદી સૈન્ય અડ્ડાને પણ નિશાન બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. સાઉદી અરેબિયા પણ હવાઈ હુમલાથી જવાબ આપી રહ્યું છે.
Read full article on Gujaratsamachar