crime
કાંગોના લેક કિવુમાં 50થી વધુ લોકોને લઈને જતી હોડી તળાવમાં પલટી, 12નાં મોત અને અનેક લાપતા
પૂર્વ કાંગોના લેક કિવુમાં વેપારીઓને લઈને જઈ રહેલી એક હોડી પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ કિવુ પ્રાંતના ઇદજ્વી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયા છે. હોડીમાં 50થી વધુ લોકો સવાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે હજુ પણ મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાની આશંકા છે. ઘટના […]
Read full article on Gujaratmitra