crime
મહાઠગ મહેબુબહુસેન શેખના 5 દિવસના રિમાન્ડ મંજૂર. AMC અને AUDAના મકાનો બનાવટી દસ્તાવેજોના આધારે અપાવવાના બહાને ઠગાઈ કરતો
આરોપી અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો. ફરિયાદી સિવાય અન્ય કેટલા લોકોને કોર્પોરેશન અથવા AUDAના નામે મકાન આપવાની લાલચ આપીને છેતરવામાં આવ્યા છે, તે તમામ પીડિતોની વિગતો મેળવવા માટે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.
Read full article on News18 Gujarati