top
વસુંધરા રાજેના ગઢમાં ભાજપનો કિલ્લો ધ્વસ્ત! ઝાલાવાડમાં કોંગ્રેસે 45માંથી 29 બેઠકો જીતી
રાજસ્થાન સ્થાનિક ચૂંટણી 2026ના પરિણામોમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગઢ ગણાતા ઝાલાવાડમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. દાયકાઓથી રાજે પરિવારનો મજબૂત કિલ્લો ગણાતા ઝાલાવાડ નગર પરિષદમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરીને ભાજપના બોર્ડને સત્તામાંથી બહાર કરી દીધું છે. 45 વોર્ડ ધરાવતી ઝાલાવાડ નગર પરિષદમાં કોંગ્રેસે 29 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. [...]
Read full article on Gujaratmitra