Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

અમદાવાદ ભેળસેળિયાઓનું ગઢ! દિવાળી પહેલા નકલી પનીર, સોસ પછી હવે શંકાસ્પદ માવાનો 40 હજાર કિલોનો જથ્થો ઝડપાયો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 October 28, 2026 👁 2 views
અમદાવાદ ભેળસેળિયાઓનું ગઢ! દિવાળી પહેલા નકલી પનીર, સોસ પછી હવે શંકાસ્પદ માવાનો 40 હજાર કિલોનો જથ્થો ઝડપાયો
અમદાવાદ AMC ફૂડ વિભાગે દિવાળી પહેલા ગોમતીપુરમાંથી 40,000 કિલો શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાધિકા ફૂડ પ્રોડક્ટ્સનો આ માવો મીઠાઈ બનાવવા માટે વપરાતો હતો. બેચ નંબર અને એક્સપાયરી તારીખ ન હોવાથી સેન્ટ્રલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયો છે. અગાઉ નકલી પનીર અને સોસ પણ પકડાયા હતા.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan