top
39 પત્ની, 94 બાળક અને 100 રૂમનું ઘર... મિઝોરમના ઝિઓના ચાનાનો 180 સભ્યનો દુનિયાનો સૌથી મોટો પરિવાર
મિઝોરમના બક્તાવંગ ગામમાં ઝિઓના ચાનાનો પરિવાર 180 સભ્યો સાથે 100 રૂમના વિશાળ ઘરમાં રહે છે. 39 પત્નીઓ, 94 બાળકો અને પૌત્રો સાથેનું આ કુટુંબ સંયુક્ત પરિવારનું અદ્ભુત ઉદાહરણ છે. 2021માં ઝિઓના ચાનાનું અવસાન થયું હતું, પરંતુ પરિવાર આજે પણ એકતા જાળવી આત્મનિર્ભર જીવન જીવી રહ્યો છે. આ ઘર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Read full article on Gujaratsamachar