top
ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં 37મા ક્રમે પહોંચી
ગાંધીનગર: ભારતના ગ્લોબલ ફાઇનાન્સ-ટેક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI)ની 40મી આવૃત્તિ એટલે કે GFCI 40મા વૈશ્વિક સ્તરે નવ સ્થાન આગળ વધીને 37મા ક્રમે પહોંચી છે. GFCI 39મા ગિફ્ટ સિટી 46મા ક્રમે હતી. તાજેતરના રેન્કિંગમાં ગિફ્ટ સિટીએ એશિયા-પેસિફિક ક્ષેત્રના ટોચનાં 15 ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં પણ સ્થાન મેળવ્યું છે અને આ ગ્રુપમાં સ્થાન [...] The post ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં 37મા ક્રમે પહોંચી appeared first on chitralekha .
Read full article on Chitralekha