business
સોનાના ભંડારનો ‘ખજાનો’ શોધી રહ્યું છે ચીન, એક વર્ષમાં જમીનથી સમુદ્ર સુધી 3,174 ટન ગોલ્ડ, હવે નજર નવા ભંડારો પર
સોનાના ભાવમાં સતત તેજી વચ્ચે ચીન સોનાના નવા ભંડારો શોધવા માટે મોટા પાયે જિયોલોજિકલ એક્સપ્લોરેશન કરી રહ્યું છે. ચીનની નજર હવે માત્ર જમીન નીચે રહેલા સોનાના ભંડારો પર નથી, પરંતુ સમુદ્રના તળિયે પણ સોનાની શોધખોળ કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ચીનના અલગ-અલગ વિસ્તારોમાં સોનાના મોટા ભંડારો મળ્યા છે. અહેવાલો અનુસાર, વર્ષ 2025 [...]
Read full article on Gujaratmitra