Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

29 October Top News: ઇઝરાયેલમાં સરકાર બનાવવા ટ્રમ્પ મેદાનમાં, ચક્રવાત અર્નબનો કહેર, AMCની મોટી કાર્યવાહી

📰 Sandesh 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
29 October Top News: ઇઝરાયેલમાં સરકાર બનાવવા ટ્રમ્પ મેદાનમાં, ચક્રવાત અર્નબનો કહેર, AMCની મોટી કાર્યવાહી
29 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર Israel Prime Minister: ઇઝરાયેલની ચૂંટણીમાં ત્રિશંકુ પરિણામ, સરકાર બનાવવા ટ્રમ્પ મેદાનમાં, બંને કટ્ટર વિરોધીઓને ભેગા કરવા મથામણ Bangladesh Elections 2026: Sheikh Hasinaએ તારિક સરકારને ગણાવી ગેરકાયદે, સંયુક્ત રાષ્ટ્ર પાસે માંગી મદદ Vadodara: હોસ્પિટલ, દેવું અને 3 સ્યુસાઇડ નોટ... સોની પરિવારના સામુહિક આપઘાત પાછળનું કારણ શું? પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો Rules Changing: 1 નવેમ્બરથી બદલાઈ રહ્યા છે 7 નિયમ, LPG સિલિન્ડરથી લઈને ફાસ્ટેગ સુધી થશે ફેરફાર Gujarat Weather Forecast : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની શક્યતા Diwali Gift: દરેકના ખાતામાં આવશે 33,000 રૂપિયા, આ સરકારી વિભાગ આપી રહ્યા છે દિવાળી ગિફ્ટ Cyclone Arnab: ઓડિશામાં ચક્રવાત અર્નબનો કહેર, 300 ગામ પૂરથી ઘેરાયા, લોકોને એરલિફ્ટ કરવાની તૈયારી Earthquake: ઇસ્ટર આઇલેન્ડ પર ભૂકંપ, 6.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો NEET પેપર લીક કેસમાં મોટો વળાંક! 14 આરોપીઓ પર 18 નવેમ્બરે કોર્ટ સંભળાવશે નિર્ણય Ahmedabad સોલા STP પ્લાન્ટ મજૂર મોત કેસમાં AMCની મોટી કાર્યવાહી, જવાબદાર એજન્સીને ફટકારી રૂ. 50 લાખનો મસમોટો દંડ!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan