politics
મિત્રોએ શરૂ કર્યો આશ્રમ, આજે 23 દિવ્યાંગ મહિલાઓનું ઘર બન્યું, ગારીયાધારમાં થઈ રહી છે અનોખી માનવસેવા
ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં મિત્રો દ્વારા શરૂ કરાયેલા દિવ્યાંગ માનવસેવા આશ્રમમાં હાલ 23 મનો દિવ્યાંગ મહિલાઓની સેવા કરવામાં આવે છે. આ આશ્રમ તેમને આશ્રય, ભોજન, તબીબી સારવાર અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડે છે.
Read full article on News18 Gujarati