crime
ભાડજ નજીક કાર અકસ્માતમાં યુવકનું મોતઃ બિયર પાર્ટી કરીને જઈ રહેલા મિત્રોની અર્ટીગા ધડાકાભેર આગળ જતી ટ્રકમાં ઘુસી, 2ની હાલત ગંભીર
Ahmedabad Bhadaj Car Accident: અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ઓગણજથી ભાડજ જતાં સમયે એક કાર ધડાકાભેર આગળ જતી ટ્રક સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કારની પાછળ બેઠેલા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે 4 મિત્રો ઈજાગ્રસ્ત થયા છે. બિયર પાર્ટી બાદ ગેસ પુરાવીને પરત ફરી રહેલા મિત્રોની અર્ટિગા બેકાબુ બનીને ટ્રકમાં ઘુસી ગઈ હતી.
Read full article on Gujarati Jagran