top
158 વર્ષ જૂનો વારસો દાવ પર, ટાટા ગ્રુપમાં ચેરમેનની ખુરશી અને લિસ્ટિંગ મુદ્દે ખેંચમતાણ, જાણો વિવાદની સંપૂર્ણ કહાની
ભારતના 158 વર્ષ જૂના ટાટા ગ્રુપમાં ચેરમેનની ખુરશી અને IPOને લઈ મોટો વિવાદ સર્જાયો છે. 'બોમ્બે હાઉસ'માં બોર્ડ અને ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટા વચ્ચે ઘર્ષણ થયું છે. RBIના દબાણ હેઠળ ટાટા સન્સના લિસ્ટિંગનો નિર્ણય લેવાતા નોએલ ટાટાએ તેનો વિરોધ કર્યો છે. આંતરિક વિવાદોને કારણે શુક્રવારે ટાટા ગ્રુપના શેર 8% સુધી ગગડ્યા હતા.
Read full article on Gujaratsamachar