business
નવરાત્રી ખેલૈયા માટે મોટો પર્વ, પણ અર્થ તંત્ર માટે રૂ.15,000 કરોડનું માર્કેટ
ગુજરાતમાં ફેસ્ટિવલ ઈકોનોમી થકી સ્થાનિકોને રોજી મળે છે. એક અંદાજ પ્રમાણે બદલાતી જતી નવરાત્રી ઉજવણીના પરિમાણો થકી આજે સ્થાનિક સ્તરે 15,000 કરોડનો બિઝનેસ સર્જાય છે.
Read full article on Etv Bharat