business
મોદી કેબિનેટના 15 મોટા નિર્ણયો: જાણો કયા રાજ્યોની બદલાશે તસવીર
કેન્દ્રીય કેબિનેટે (Union Cabinet) દેશના બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે 15 મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણયો અંતર્ગત ટ્રાન્સપોર્ટ ક્ષમતા વધારવા, ટ્રાફિકની ભીડ ઓછી કરવા અને પ્રાદેશિક કનેક્ટિવિટી (Regional Connectivity) ને સુધારવાના હેતુથી આશરે રૂ. 9450 કરોડના રોકાણ ધરાવતા 4 રેલવે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ (Railway Multi-tracking Projects) ને લીલી ઝંડી આપવામાં આવી છે. [...]
Read full article on Chitralekha