top
પન્નામાં 15 દિવસમાં ખેડૂતોની કિસ્મત ચમકી, મળ્યો 4.70 કેરેટનો જેમ ક્વોલિટી હીરો
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં હીરાની ખાણમાંથી ફરી એકવાર ખેડૂતોની કિસ્મત ચમકાવનારો કિંમતી હીરો મળી આવ્યો છે. પન્નાના પટી વિસ્તારમાં ખાણ શરૂ કર્યાના માત્ર 15થી 20 દિવસમાં જ પાંચ ખેડૂતોને 4.70 કેરેટનો જેમ ક્વોલિટીનો હીરો મળ્યો છે. આ હીરાની અંદાજિત કિંમત રૂ.15 લાખથી વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, તેની અંતિમ કિંમત હીરાની આગામી હરાજી બાદ [...]
Read full article on Gujaratmitra