politics
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ 14 કરોડની ગ્રાન્ટ પરત કરી
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને ઊભા થયેલા ભારે વિવાદ વચ્ચે મોટો વળાંક આવ્યો છે. યુનિવર્સિટીના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) અને ‘બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ’ હેઠળ મંજૂર થયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવવાના આરોપો બાદ, તેમણે ₹14.59 કરોડથી વધુની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા યુનિવર્સિટીમાં પરત જમા કરાવી દીધી છે. કુલપતિ [...] The post ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ 14 કરોડની ગ્રાન્ટ પરત કરી appeared first on chitralekha .
Read full article on Chitralekha