crime
વડોદરાના બેંક મેનેજર સાઈબર ફ્રોડનો ભોગ બન્યાઃ ગઠિયાઓએ નાણામંત્રીનો ડીપ ફેક વીડિયો બતાવી રોકાણના બહાને રૂ. 12.80 લાખનું ફુલેકું ફેરવ્યું
Vadodara: વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં રહેતા અને 18 વર્ષથી ખાનગી બેંકમાં મદદનીશ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. સોશિયલ મીડિયા પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે તૈયાર કરાયેલા ફેક વીડિયોના આધારે આચરવામાં આવેલા આ ડિજિટલ ફ્રોડમાં બેંક અધિકારીએ 12.80 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
Read full article on Gujarati Jagran