crime
અરવલ્લીમાં માનવતા શરમાઈ: 12 વર્ષની સગીરા હોસ્પિટલ પહોંચી ને એવો ખોફનાક કાંડ સામે આવ્યો કે આખો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો!
ગત 16 સપ્ટેમ્બર 2026ના રોજ સગીરાને શારીરિક તકલીફ થતાં ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે સગીરાને તપાસી ચેક કરતાં મોટા રાઝ પરથી પડદો હટ્યો હતો.
Read full article on News18 Gujarati