top
કોરોનામાં ધંધો ઠપ, આવક ઘટી, છતાં નોકરીઓ બચાવી! 101 વર્ષમાં એક પણ કર્મચારીને ન કાઢવાનો રેકોર્ડ આ કંપનીના નામે
Torani Company: જ્યારે માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓ કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર આપી રહી છે, ત્યારે અમેરિકાની એક કંપની ઉત્તમ ઉદાહરણ બનીને સામે આવી છે. 101 વર્ષના ઇતિહાસમાં આ કંપનીએ એક પણ કર્મચારીની છટણી નથી કરી. એટલું જ નહીં, એપ્રિલ 2020માં કોરોના મહામારી દરમિયાન કંપનીની આવકમાં 20%નો ઘટાડો થયો હતો, ત્યારે પણ કંપનીએ કર્મચારીઓની નોકરી બચાવી હતી. કંપનીનાં CEOએ જણાવ્યું છે કે ખર્ચ ઘટાડીને કર્મચારીઓની નોકરી કેવી રીતે બચાવી શકાય. આવો જાણીએ આ કંપની વિશે...
Read full article on News18 Gujarati