politics
યુક્રેનનો રશિયા પર મોટો ડ્રોન હુમલો, 1,000થી વધુ ડ્રોનથી મોસ્કો સહિત અનેક વિસ્તારોમાં ખળભળાટ
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રવિવાર, 20 સપ્ટેમ્બરે યુક્રેને રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો હોવાનો રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે. રશિયાના જણાવ્યા અનુસાર, રાતોરાત 1,000થી વધુ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંના લગભગ 450 ડ્રોન મોસ્કો તરફ આવી રહ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ હુમલાને રશિયન રાજધાની પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણાવ્યો [...]
Read full article on Gujaratmitra